મૂળ પ્રાર્થના
असतो मा सदगमय ॥
तमसो मा ज्योतिर्गमय ॥
मृत्योर्मामृतम् गमय ॥
સામાન્ય મજાક
અન્ન એવો ઓડકાર ખરો, પણ ..
દરેક મનુષ્યને પોતાની જ વાછુટની ગન્ધ ગમે, બીજાની નહિ...અત્તર વાપરનાર માટે ખુબજ અગત્યની વાત છે.
આજની કાતિલ નવી જોક
પ્રથમ
જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ નવો અવકાશીય ટાપુ શોધે છે... મળશે ત્યારે મળશે ... પણ ગુજરાત ભારે વરસાદથી પીડિત...
પ્રાચીન ઉક્તી
પિંડે તે બ્રહ્માંડે..
દ્વિતિય
અર્વાચીન નવી લંકા ક્યારે બળી?
જેમ્સ વેબ ટેલિસ્કોપે જ્યારે નવા દૂરના ગ્રહો બતાવ્યા...
રાજપક્ષે વાળો ગોતા ગયો ને પ્રેમદાસા વાળો આવ્યો ..
અજાણ્યા કૌતુક ની સત્યક સાતત્ય વાત
વેદ તો અપૌરુષેય ગણાય જ છે, પણ જો અપાર્થિવ વણેલી વાણી દશાનન "રાવણ" ને મળે તો દશરથ અને જનક બન્નેની મજાક બને!!!
વાલ્મીકિજી એ રાવણ ને ગાળો બોલતો નથી વિચાર્યો!!!!
દ્રૌપદીબહેન નું સ્થાન રાષ્ટ્રપતિ પદ નું આવશે..
એક સમયની કોરોના ની કાળમુખી મજાકની વાત હતી..
ભગવાન મૂવી બનાવે છે...
અભિનયના ઓજસ પાથરશે :
ઋષિ કપૂર
ઇરફાન ખાન
સુશાંતસિંહ રાજપૂત
કોમેડિયન : જગદીપ
વિલન : વિકાસ
નવો ચહેરો : સીયા કક્કર
પટકથા અને દિગ્દર્શન : બાસુ ભટ્ટચાર્જી
સંગીત : વાજિદ ખાન
કોડિયોગ્રાફર : સરોજ ખાન
બસ, દર્શકો જ ખૂટે છે. માટે ઘરે જ બેસજો. સુરક્ષિત રહો 🙏
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિંદ
જીગર ગૌરાંગભાઈ મહેતા
No comments:
Post a Comment