Showing posts with label econony. Show all posts
Showing posts with label econony. Show all posts

Monday, July 12, 2021

અષાઢી વાયરો

हॉट कॉलिंग
है ईश्वर, दो पलकन के बीच, 
महंगाई अच्छे से बैठी हुई है। 
आप अनिमेष की क्रिया की जिए। 
शायद कुछ नया सस्ता टिकाउ मिले।

યાદ મુકી જવાનો આ જ રસ્તો  છે

કા એવું લખો કે લોકો વાંચ્યા કરે 

અથવા 

એવું જીવો કે લોકો લખ્યાં કરે...

જરૂરી છે જન જાગૃતિમા તે લખેલી હકારાત્મક વાત પહોંચે... 

સાચે જ વાત સારી છે...

ક્યારેક મોર નહિ, એનું પીછું નહિ પણ માત્ર "કલગી" માતબર કાફી હોય છે ક્ષેત્ર વીન્યાસ અને ન્યાસ માટે...

આ વાત ફૂલ નહિ ને ફૂલ ની પાંખડી જેવીજ છે...

હું તો સમજ્યો... તમે પણ સમજો...

After born and know any language in this world, the most ODD word is,
FEELING

इस दुनिया मे जन्म और भाषा जानने के बाद सबसे विचित्र शब्द है,
अनुभूति

આ દુનિયામાં જન્મ પછી ભાષા જાણ્યા બાદ નો સૌથી વિચિત્ર શબ્દ છે,
અનુભૂતિ

जन्म पश्चात भाषा ज्ञाने पृथ्विस्य अत्याधिक बत शब्द,
अनुभूति

Jay Gurudev Dattatreya
JAY Hind
જીગરમ જૈગીષ્ય જીગર:

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...