यावच्चंद्रदिवाकरो।
Wednesday, July 13, 2022
શબ્દ રમત રમણે ની રમુજ
अनुभूति
Tuesday, July 12, 2022
उपनिषद शांति पाठ विहंगावलोकन
ઉપનિષદ્ શબ્દ સમઝ ની પરાકાષ્ઠા
Thursday, July 7, 2022
શાર્દુલ વિક્રિદિત છંદ
છે કો ઈશ્વર ? હું જ ઈશ્વર વડો, મારા સમો કો અહિં ?
મોજે વૈભવ ભોગવું, યજનથી છે સ્વર્ગ નિશ્ચે વળી;
ધૂમાડો ભરિયો બહુ મગજમાં આવા જનો જે અહિં..
તે જાણે સૃજનાર શું જગતના, જે અંતરે સર્વની.
ઇશે સ્વર્ગ સહિત સૂર્ય પ્રકટ્યા જે દેવ અર્પે પ્રભા,
અગ્નિને ઝળકાવિયા સ્તુત બહુ બીજા ધરા ધારતા;
ત્રીજા ઔષધિને ઉગાડત તથા સૌ પ્રાણી જીવાડતા,
વર્ષે જે જળ રાખી ગર્ભ યજને, પર્જન્ય તે ઉદ્દ્ભવ્યા.
જેનાં ચક્ષુ જુએ બધે, મુખ સઉ આ સર્વ વાણી વદે,
જેનાં બાહુથી કાર્ય સર્વ બનતાં સર્વત્ર પાદો ફરે,
જોઈ ધર્મ અધર્મ પંચભૂતના સંભાર જીવે ભરે,
દ્યુ પૃથ્વી સૃજતા સ્વરૂપથી મહા તે દેવ અદ્ભુત છે.
કર્મો ભૂત ભવિષ્યનાં જન તણાં ને વર્તમાને વળી,
જાણે જે મન સૂર્ય ! આપનું રીઝો યજ્ઞ ધૃતાંશ ગ્રહી;
નિર્વીઘ્ને અમ સૌ બૃહસ્પતિ કરો વિસ્તાર યજ્ઞો તણો,
અર્પી યજ્ઞથી વિશ્વદેવ શુભનાં પ્રસ્થાન મંડાવજો.
શ્રી પુરૂષોત્તમ જોગીભાઈ ભટ્ટ ના પુસ્તક "વેદ વિચાર" માંથી જેનું સંપાદન Dr કૃષ્ણકાંત કડકિયા એ કરેલ છે
Monday, July 4, 2022
Suitable Question for Interview
META means 13
શબ્દ રમત રમણે ની રમુજ
મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥ तमसो मा ज्योतिर्गमय ॥ मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...

-
We all know what is sun ... Sun means heavy fire ball... In medical Anus means sanskrut BHAG: means the hole from which we are making poty o...
-
Jay Gurudev Dattatreya Jay Atryansooyaa parent of lord Dattatreya.. Atri and Anasooyaa अ त्रि means Orion central three Star...short of lon...
-
अर्गला स्तोत्रम प्रारंभिक सुवचनम। विष्णु ऋषि:, अनुष्टुप छंद:, श्री महालक्ष्मी देवता श्री जगदम्बा प्रीत्यर्थे (श्री जगत अम्ब अ ई प्रत्यर्थे...