કર્મમાં જે વેદનું તે ઉપનિષદ હોય તે વેદના ઉપનિષદોનો શાંતિપાઠ ભણવાની પરંપરા છે
મુક્તિકોપનિષદમાં પાંચ શાંતિપાઠ આપવામાં આવ્યા છે.
ઐતરેય, કૌષીતિક, નાબિન્દુ, આત્મબોધ, નિર્વાણ, મુદ્ગલ, અક્ષમાલિક ત્રિપુરા, સૌભાગ્યલક્ષ્મીને બહુવૃચ આ ઋગ્વેદનાં દશ ઉપનિષદોનો શાંતિપાક “વાSમે મनસિ" છે.
वाSमे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितमाविरावीर्म एधि ॥ वेदस्यम आणीस्थः श्रुतं मे मा प्रहासीरनेनाधीतेन अहोरात्रान्संदधाम्वृतं वदिष्यामि, सत्यं वदिष्यामि ॥ तन्मामवतु। तद्वक्तारमवतु। अवतु माम। अवतु वक्तारम। ॥ ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || १ ||
ઈશાવાસ્ય, બૃહદારણ્યક, જાબાલ, હંસ, પરમહંસ, સુબાલ, મન્ત્રિકા, નિરાલંબ, ત્રિશિખી બ્રાહ્મણ, મંડલબ્રાહ્મણ, અક્રયતારક, પેંગલ, ભિક્ષુક, તુરીયાતીત, અધ્યાત્મ, તારસાર, યાજ્ઞવલ્ક્ય, શાટયાયનીય-ને મુક્તિકા આ શુક્લ યજુર્વેદના ઓગણીસ ઉપનિષદોનો શાંતિપાઠ ‘ૐ પૂર્ણમ:' છે.
ॐ पूर्णमदः पूर्णात्पूर्णमुदच्यते । पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || ૨ ||
કઠવલ્લી, તૈત્તિરીય, બ્રહ્મ, કૈવલ્ય, શ્વેત શ્વેતર, ગર્ભ, નારાયણ, અમૃતબિન્દુ અમૃતનાદ, કાલાગ્નિરુદ્ધ, યુરિકા, સર્વસાર, શુકરહસ્ય, તેજોબિન્દુ, ધ્યાનબિક બ્રહ્મવિદ્યા, યોગતત્ત્વ, દક્ષિણામૂર્તિ, સ્ક, શારીરક, યોગશિખા, એકાક્ષર, અિ અવધૂત, કઠરુદ્ર, હૃદય, યોગકુંડલિની, પંચબ્રહ્મ, પ્રાણાગ્નિહોત્ર, વરાહ, કલિસંતરણ ને સરસ્વતી રહસ્ય. આ કૃષ્ણ યજુર્વેદનાં બત્રીસ ઉપનિષદોનો શાંતિપાઠ सहनाववतु। छे
। ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ|| ૐ ||
કૈન, છાંદોગ્ય, આરુણિ, મૈત્રાયણી, મૈત્રેયી, વજસૂચિકા, યોગચુડામણિ, વાસુદેવ, મહા, સંન્યાસ, અવ્યક્ત, કુંડિકા, સાવિત્રી, દ્રાક્ષ જાબાલ, શ્રી જાબાલ-દર્શન ને જાબાલિ આ સામવેદનાં સોળ ઉપનિષદોમાં ‘अप्यायंतु’' શાંતિપાઠ છે.
ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणचक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम मा ब्रह्मनिराकरोदनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु । ॐ શન્તિ: શાંન્તિ: શાન્તિ: || ૪ ||
પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, અથર્વશિર, અથર્વશિખા, બૃહજ્જાબાલ, નૃસિંહતાપનીય, નારદપરિવ્રાજક, સીતા, શરભ, મહાનારાયણ, રામરહસ્ય, રામતાપનીય, શાંડિલ્ય, પરમહંસ પરિવાજક, અન્નપૂર્ણા, સૂર્ય, આત્મા, પાશુપત, પરબ્રહ્મ, ત્રિપુરાતાપનીય, દેવી, ભાવના, ગણપતિ, મહાવાક્ય, ગોપાલતાપનીય, કૃષ્ણ, હયગ્રીવ, દત્તાત્રેય, ભસ્મજાબાલ ને ગરુડ આ અથર્વવેદનાં એકત્રીસ ઉપનિષદોમાં “भद्रम कर्ण अभी:" આ શાંતિપાઠ છે.
ॐ । भद्रं कर्णेभिः श्रुणुयाम देवा: भद्रं पश्येमाक्षभिर्यजत्राः । स्थिरैङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः ॥
ૐ પ્રશાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ || ५ ॥
वेद के उपनिषदों शांति पाठ की प्रार्थना जिस शब्द से शुरू होती है वह अत्यंत रोचक तथ्य की जानकारी दे रहे हैं।
1 वाSमे मनसि (ऋग्वेद)
2 ॐ पूर्णमदः (शुक्ल यजुर्वेद)
3 ॐ । सह नाववतु (कृष्ण यजुर्वेद)
4 ॐ आप्यायन्तु ममाङ्गानि ( सामवेद)
5 ॐ । भद्रं कर्णेभिः (अथर्व वेद)
प्रणाम
जय गुरुदेव दत्तात्रेय
जय हिंद
जय भारत
जिगर गौरांगभाई महेता
आखिर में कहा जाता ही उपनिषद महात्म्य।
य एतदुपनिषद् नित्यमधीते सोऽग्निपूतो भवति ।
स वायुपूतो भवति । स आदित्यपूतो भवति ।
अरोगी भवति। श्रीमांश्च भवति। विद्यांश्च भवति।
महापातकात पूतो भवति।
कामक्रोधलोभमोहेर्ष्यादिभिरबाधितो भवति ।
सर्वेभ्यः पापेभ्यः मुक्तो भवति ।
इह जन्मनि पुरुषो भवति।
No comments:
Post a Comment