Sunday, February 21, 2021

માતૃભાષા દિન

ખો ખો રમતે
એક ગુજરાતી એ
વિજય કહ્યો.

ઉધરસ ^ને 
શરદી આંતરિક
શક્તિ કહ્યા.

હતો જ રોગ
જૂનો મહાજન ને,
થુ, મસાલાનો.

મૂસળી થકી
મસળી મસળી ને
ભગાડ્યો જ.

પ્રાણ સુક્ત
વહાલું કરી મને
સુસંસ્કૃતિમાં.

જયાં ને ત્યાં
યુ ટ્યુબ પર પણ
ચેનલે ચઢી.

સમગ્ર પ્રજા
ગુજરાતી સમજે
ચઢાવ્યું જ.

સમજણ જ
ઊંચી અશ્વ દારની
શ્વાન શ્વાસે જ.

પ્રાણ વાયુ ^ને
આદાન, ઉદાન સ:
અપાન દાને.

સમગ્ર વાયુ
મંડળ સાફ કર્યું.
અમદાવાદે.

ગુર્જર કહો,
લારવા કે સ્તંભન
આશાવલી ય.

કચ્છ, સૌરાષ્ટ્ર
ચરોતર કે ખાદી
ગુજરાતેય.

માતૃભાષા જ
વાત છે કે સ્વપ્ન મા
પણ બોલાય.

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ.

જીગર જૈગીષ્ય
કોરોના કાળ મા સરકારી ખર્ચે મોંઘુ મતદાન કરવાની મઝા જ કંઈક ઓર છે.

No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...