હું અને તું જ.
પણ જો ઉત હ ઊ,
વંશ વારસ.
વિચાર છે જ.
સારા શુભોદયમ.
વિશ્વ ઉત્કર્ષ.
સૂર્ય ની કોર,
અગનજવાળાની
કોર, ના જાવ.
ચન્દ્ર છે જ ને!
અમાસ થી પૂનમ.
27 નક્ષત્રે.
હવે મંગળ.
હેલીકોપટર થી
અભીભૂત છે.
કરોડો કિમિ.
દૂર ચામ્પથી ચાલે
ચેમ્પિયનથી!
ઉકળાટ છે.
ઉષ્ણ કટિબંધમાં.
ઉષ્ણ હવાનો.
ક્રિકેટ પછી
કોરોના પણ હવે
ટેસ્ટ રમે છે.
સાચવજો જ
સમય મૂલ્યવાને
સજીવ બચે.
સ્વાતિ બિન્દુથી,
સંતૃપ્ત આત્મા છે,
સદા પ્રસન્ન.
ચહેરા ની બિંદુ સમરૂપ વૃત્તિ થઈ
ખમીસે ખિસ્સા સાથે સાક્ષી આપી.
કોલરનો વિષય "કલરવ" વિવિધ રંગથી
બોડો ખુદ જ બિંદુ થઈ ખુશ રહ્યો.
મારા ખાસ બ્રહ્મ સહિતના
અગોચરિત મિત્રોને સમર્પણ
ફૂલ નહિ ને ફૂલ ની પાંખડી ભેટ સ્વરૂપ,
મારા યત્ન થકીના સુશબ્દો ની ઉર્જા...
જય ગુરુદેવ દત્તાત્રેય
जय हिंद
જીગરમ જૈગીષ્ય
No comments:
Post a Comment