એક સવાલ હતો...
કેટલા કમાયો?
શબ્દ હતો "ઢગલો"
ફરી એક સવાલ....
શુ પ્રેમ કરે છે?
સુશબ્દ આજે પણ એજ છે ... ડોશી...
"ઢગલો"
એક અજાણી ડોશી ના માટે લાગણી વ્યાપી...
જય ગુરુદેવ દત્તાત્રેય, જય હિન્દ
જીગરમ જૈગીષ્ય
મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥ तमसो मा ज्योतिर्गमय ॥ मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...
No comments:
Post a Comment