Sunday, January 24, 2021

Pururawaa Urvashee Rugved 10, 82 to 95

પ્રથમ આપણે આ કથા જોઈએ. It's based on Rugvediya dasham Mandal sukt 82 to 95

મિત્રાવરુણે ઉર્વશીને જોઈને વીર્યનું સિંચન કર્યું. ઉર્વશીએ તેને કુંભમાં સ્થાપ્યું. દેવથી ઉર્વશીને શાપ મળ્યો, ‘તું પૃથ્વી પ૨ જા અને મનુજ-ભોગ્યા બન. ઇલ સુદ્યુમ્ન નામનો એક રાજા શિકારના ક્રમમાં દેવીકીડ' નામના વનમાં પ્રવેશ્યો. પાર્વતીજીએ ‘આ વનમાં જે પુરુષ પ્રવેશશે તે સ્ત્રી થઈ જશે” એવી મર્યાદા બાંધી રાખી હતી. તે પ્રમાણે તે પુરુષ ઇલ'માંથી સ્ત્રી ઇલા” બની ગયો. તે પાર્વતીને શરણે ગયો. છ મહિના પછી તેને પુનઃ પુરુષત્વની પ્રાપ્તિ થઈ. આ છ મહિનાના સ્ત્રીકાળમાં તેને ચંદ્રના પુત્ર બુધ સાથે સંપર્ક થયો. ઇલાને બુધ દ્વારા પુત્ર થયો તે જ પુરૂરવા.

તે પુરૂરવા પ્રતિષ્ઠાનપુરનો રાજા થયો. શાપિત ઉર્વશીને જોઈને તે મોહિત થયો. ઉર્વશીએ તેની સાથે બે શરતે સહવાસ સ્વીકાર્યો :

૧. ઉર્વશીનાં બે પાળેલાં ઘેટાંની પુરૂરવાએ રક્ષા કરવી.
૨. શય્યા સિવાય અન્યત્ર ઉર્વશી પુરૂરવાને નિર્વસ્ત્ર અવસ્થામાં ન જુએ.

એક રાત્રે દેવોએ ઉર્વશીનાં ઘેટાં ચોરી લીધાં. તેની રક્ષા કરવા પુરૂરવા નિર્વસ્ત્ર અવસ્થામાં જ દોડ્યો. તે જ વખતે દેવોએ વીજળી ચમકાવી. ઉર્વશીએ પુરૂરવાને નિર્વસ્ત્ર અવસ્થામાં જોયો. શરતનો ભંગ થયો. ઉર્વશી ચાલી ગઈ. ઉર્વશીને પાછી મેળવવા માટે પુરૂરવા ઉન્મત્ત બનીને ભટકવા લાગ્યો. શોધતાં-શોધતાં પુરૂરવાએ માનસરોવરને કિનારે ઉર્વશીને અન્ય અપ્સરાઓ સાથે જોઈ. તે વખતે પુરૂરવા અને ઉર્વશી વચ્ચે જે સંવાદ થાય છે, તે પ્રસ્તુત ઋગવેદ ના દશમ મંડળ ના 95 માં સૂક્તમાં જોવા મળે છે.


No one god stay away from a lady and each of them no one can making baby born by that lady...

It's Hindu religious main agenda... Only Shankar, RAAM, krushna type avatar based person or Human whose death specified by such way are having right to establishing his own future generations by different name base energy, or surname base structure or family based recognisation of his SON or DAUGHTER...

Puran has so many storyline but mostly written only male version frequency of generations not established women name...

Well out topic is Pururawaa and Urvashi...

Nagna means nude but in sanskrut matruca level and Agni puran ekakshar base formula it has uniq meaning and that is "body without fire energy" or "the dumb person who has not knowledge or not knowing further or not knowing more than a lady or such kind a urja or energy that is surrounding ways staying inner or outer side..."

Still we can see that as same as ancient time, the electrical energy is higher power than the Agni based human body structure...

When the ships are thefts by dev, the energy of lady which can gives make body warm based feelings moving forward to jungle for finding that ships (ships are using in the Agni Dev's cart) and mean time the Dev made electrical fire energy in sky by Mitra Varun and clouds thus the lady watched male as nude means NAGNA ...  here we can not say proper way that the author hidden the lady's lust pure way or established the knowledge of other super supreme power as more as the old male version for atikramit spiritual life...

Little odd but if understand the Word DAaMPATYA than no worries at all...

DAaM means power of a based male or purush or jeev of shiv...
Pa means five elements of body
Tya means always..

Here the proverbs in Gujarat region..

NAAM CHHE TENO NAASH CHHE

MEANS

Who is already born on earth and having specifically name, he will died at once only and that is finally last Truth...

Here we can see Urvashi's lust and Dev Pradhan matter with earth's king Pururawaa but same lady Urvashi did not break Rushi maarkandeyji's saadhnaa...

Little still odd as how the Dev using lady with different purposes and still we are believed in old storyline but in South recent days stopped the Dev dasee paratha but still some how it's using unknown hidden way with us and we saying reptilians, alien etc name for the jeev or shiv or agochar vishwa's future pravadhanit sajeev...

JAY Gurudev Dattatreya

JAY HIND

JIGAR JAIGISHYA


No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...