કોઈ હસી ગયો,
કોઈ રડી ગયો,
કોઈ પડી ગયો
અને
કોઈ ચડી ગયો.
થઈ આંખ બંધ,
ઓઢયુ કફન,
એટલે થયું નાટક હતું મઝાનું
અને પડદો પડી ગયો.
નેપથ્ય ના માનવ ને
ગોદ અને god નો ભેદ મલી ગયો.
માત્ર, કાન્હ, રેફ, હસ્વ, દીર્ઘ, અનુપાત, અવતરણ, અનુસ્વાર...
સૌ કોઈ પૂર્ણ બિંદુ થી દુર રહ્યા
અને ચાદરજ આકાશ બની ગઈ.
હતો જે યક્ષ આજે પ્રત્યક્ષ રૂપે
બુદ્ધ થકી પ્રબુદ્ધ બની જીવન જીવી ગયો.
જય ગુરુ દત્તાત્રેય
જય હિન્દ
No comments:
Post a Comment