Sunday, April 18, 2021

Jigar G Mehta personal

વાતાવરણ
હવા થી એક ચક્રે
ચૂટણી મા જ.

પ્રફુલ્લિત જ
લોકો શાથી મળવા
નેતા ને જાય?

કોરોના છે જ
કરીના વગર નો
કોરો ધ્રા કોર.

રસી કરણ
માત્ર મોટેરાઓને?
બાળકો નહીં?

અતિકર્મ મા
અતિક્રમ કોનો છે?
માઁ શું વિચારે?

45 વર્ષન્ક
કોનો રહ્યો ઊંચો છે?
મન: ઉષસે!

બાઇબલ ની
વાર્તા , પ્રથમ બાળ
યહોવા લે છે.

અંબે ને આંબે
કોણ ? સાંબ પણ તો
સામ સાને છે!

એક ચક્ર છે?
ચક્ર વ્યૂહ કોણ કહે?
એ કૃષ્ણાર્જુન?

આ તો વેધર
બાબતો થી અજાણ 
ભારતીયોને......

હાઈકુ આજે લખ્યા કોરોના માટે નહીં પણ ભારતીય જનતા વાતાવરણ ના સમાચારથી સાવ અજાણ રહી માત્ર ટીવી સમાચાર મા રાજકીય બાબતોજ જુએ છે એ સભાનતા કેળવવાની એક પહેલ રૂપે...



રંગની બેરંગ વાત નથી જ હોતી.
ગરમ હમેશા કિરમજી જ હોય છે.
જો બેરંગ થાય, તો તે ગરમ હોય જ
આથી જ તો પટોળા ને પ્રસિદ્ધિ મળી છે.
જેને લોકો રંગબેરંગી દુનિયા કહે છે એ,
અવનિ પણ દૂરથીતો લિલી ભૂરી જ છે.

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગરમ જૈગીષ્ય

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગરમ જૈગીષ્ય


No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...