Tuesday, May 18, 2021

"ર" નું "₹" મન

વેદ તમને એકલા જ પાંચ મહાભૂત તત્વ ની પ્રાર્થના શીખવે જ છે... આપણે સરળ રીતે રામાયણ, મહાભારત, ભાગવત પુરાણ પચાવવાની કોશિશ કરીયે છે. અને રામકૃષ્ણપરમ હંસ જેવા શોધી વિવેકાનંદ બનવાની મંચ્છા સાધીએ એવી માયા રચીએ અને રાચીએ એવું હવે તો ક્યારેકજ બને...

રૂ, રુ, ઋ, રૃ, વિશિષ્ટ વાતે જ છે. 

રૂ એ સમઝણ થી જુઓ તો સંસ્કૃત મા ખોડો ઉ નાગરી લિપિ સાથે બને છે. જેને હિન્દી ગુજરાતી મા અત્યાર સુધી નાણાં, નકદ, પૈસા ના ચિહ્ન ના રૂપે લખતો બહોળો વર્ગ હજી પણ છે...


હવે તે ₹ ના ચિહ્નને રૂપે સ્થાપિત થયેલ છે. સાચેજ મોટી વાત છે... ભારતીયો હવે "ર" મન ને સમજી કચરાના કચરા ને નિકાલ માટે ઉત્સુક બને.

ક્ષેત્ર વગર ના "રૂ" કરતા ક્ષેત્રીય "₹" જે સમજીને ચિહ્નનીત કર્યો છે સાચેજ હવે કાબિલે તારીફ લાગે છે...

મારી આ વિષયક નોંધ છે જ. બ્લોગ મા લખી છે.

વેદ મા કહેલ વાતનો પડઘો હવે જગતને સંભળાશે... પણ આને માટે એક મહત્વ ની વાત સમજવા જેવી છે જે DW TV વાળાએ બતાવ્યું. જુના વિશ્વ યુદ્ધમાંના દારૂગોળા ના દરિયામાના જ જથ્થા થી દરિયા મા ટોક્સિક જળ બનેલ છે, જે જગત ને માટે હાનિકારકછે... વાત ભાવિ પેઢીના ભવિષ્યની ચેતના ના સ્વચ્છ ચૈતન્ય ના મંડાણ ની છે...

આવુજ હિમાલય માના પર્વત પર અમેરિકા અને ભારત ના નુક્લિયર પાવર પ્રોજેકટ ના બાબતે ખોટકાઈ પડેલ રેડિયો એક્ટિવ પદાર્થ થી વારે ઘડીએ આભ ફાટે છે તેવો રિપોર્ટ પણ ભારતીય સમાચાર જગત માં થોડા મહિના પહેલા આવ્યો હતો...

વિશ્વમ વિષ્ણુ વષટકારો...
ભૂત ભવ્ય ભવતપ્રભુ...

તમે જો હજી નહીં સમઝો તો ચોક્કસ વષટકાર નું સ્વારૂપ બાળકો માં હાલમાં તો કોરોનામાં બચી જ ગયું પણ ....

વધુ કાઈ નહિ...

1720 plague
1820 cholera
1920 Bird flu
2020 corona

SARS based viruses and every time getting smaller shape with biggest casualties of humans...

વચ્ચે વચ્ચે આવતા જતા બીજા ભારે રોગ તો ખરા જ... કે જે 1000 મા એક મા દેખાય... કેન્સર, એડ્સ, સિવાયના...

હમણાં જ છાપા મા વાંચ્યું કે સોળકરોડ રૂપિયા ના ઇન્જેક્શન થીએક નાનું નવજાત શિશુ બચ્યું...

જય ગુરુદેવ દત્તાત્રેય, જય હિન્દ

જીગરમ જૈગીષ્ય

ઘણા અપશબ્દો સાંભળ્યા વાસના સંતોષી, તો પણ પપ્પા, મમ્મી, તમને મારા પ્રણામ... અમને સૌને અમીદ્રષ્ટિ આપો...
 

No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...