Tuesday, May 18, 2021

ત્રિભંગ

માઈક્રો ફેક્ટ અને માઈક્રો ફિક્શન
"ત્રિભંગ"
મંગાના તૂટેલ ઝાડુ માંથી મળેલ વાંસ ના દંડા ને એણે સુથારી કામ થી જાતે જ ગિલ્લી દંડો બનાવ્યો. પૃથ્વી ની જમીન માં ગબો કરી ને જે લોકોની લદુડી પદુડી કાઢી...
લોકો એને અષ્ટાવક્ર ના અવતાર સમો ત્રિભંગી ગણવા લાગ્યા.
શુદ્ર ને પણ ઉદર ગમ્યું...
વિદ્વાને એક ડોશી ની લટો માંથી શુન્યો ને ઉકેલ્યા...
જય ગુરુદેવ દત્તાત્રેય, જય હિન્દ
જીગરમ જૈગીષ્ય

No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...