રસમન્જરી અને પ્રિયવંદા, ગુંદાના અથાણા પછી છૂંદા ને?
આયી કેરી તો લખ્યો ટેસ્ટ નો ઝાયકો વન્ડેમાંથી T20 મા
ક્યાં છે ટેસ્ટના 90 ઓવરના 540 બોલ,
ક્યાં છે વન્ડેમાંના 100 ઓવરના 300 / 600 બોલ,
ક્યાં છે T20 ના 120 / 240 બોલ?
આ તો એક બોલે સાત રન ની સંભાવના મા
વિકેટ તો માત્ર એક જ મળે છે.
અને એ પણ વર્તુળ ના 11 ખાંચામાં!!!
એના માટે 6 છો બોલ નાખવાના?
GJ01BK10 અને હાથો ના ઈશારે
ખેલ કહેલ બતાવેલ "જો આ બધા"
યાદ રાખી બે બૉલ રમતા તેણે / ભાર્ગવે
આજે કહ્યું, બધા ગયા.
અને મેં બૉલ ને બોલ કહી કવિતા ને પદ્યઅંકિત કરી...
સાચવજો ... અથાણું આવે છે...
Take care
Pickle will be started...
Mid night way feel different size of shape in my left hand...
Jay Gurudev Dattatreya, Jay Hind
Jigaram Jaigishya
जय गुरुदेव दत्तात्रेय, जय हिंद
जिगरम जैगीष्य
જય ગુરુદેવ દત્તાત્રેય, જય હિન્દ
જીગરમ જૈગીષ્ય
No comments:
Post a Comment