અષાઢીબીજ રથયાત્રા
અમદાવાદની ૧૪૪ મી રથ યાત્રા ની આપ સૌને શુભેચ્છા...
અષાઢીબીજ અને રથ યાત્રાસહિત ભગવાન ના રંગો વિશિષ્ટ રીતે ગૂઢ રીતે ચોક્કસ વાતોનિર્દેશ કરે છે.
સાવ સરળ સમજૂતી અગ્નિપુરાણ એકઅક્ષર કોષ અને સંધિ અનુસાર
અષાઢ માસ ની બીજ
"અષ" + "અઢ" + "ઈ" બીજ
"અ" કાર રૂપી અમારા તત્વ કે જેમાં કદી ચૈતન્ય "ષ" ઓછું થતું નથી તેવી અમારી અમીમય "અ" રૂપી (આંખને સૂર્ય ચંદ્ર સાથે કલ્પ સૂત્ર માં સંકલિત કરેલ છે) આંખ "ઢ" નું ઓજસ થકી આપ સૌ શક્તિ ના નવપલ્લીત શાખા માં હકારાત્મક રીતે જાતને સિંચાવો... અમે એ નિહાળવાનીઇચ્છાએ નગર ભ્રમણ ક્રિયાકરીયે તે રથ યાત્રા..
બલભદ્ર સફેદ શ્વેત અશ્વ
સુભદ્રા પીળો "ર" કાર રૂપી તત્વ માઁ તરીકે સ્ત્રી, પત્ની, બહેન, દીકરી છે અને આથી વેદો ના ઓદન અને બ્રહ્મઓદન સુક્ત અનુસાર માત્ર હકારાત્મક અને સકારાત્મક રીતે જો પોષતીપોષાતીહોય તો અને તોજ પૂર્ણ સ્ત્રી રૂપે અભિમન્યુ આપી શકે...
કૃષ્ણ કાળો અશ્વેત અશ્વ
વેદમાં જાતવેદ ને અપૌરુષેય કહ્યા છે. અને માઁ સ્વારૂપ તો વિશિષ્ટજ છે...
અષાઢ મહિના મા ઘણી ઓછી જાણીતી ગુપ્ત નવરાત્રિ ચાલુ થતી હોય છે જે "ઘોર" ઉપાસના થકી અઘોર પંથ મા પંકાયેલ છે...
પારસીઓમાં ઈરાન, ભારત અને બીજા દેશો માં જેમ વર્ષ ના વિવિધ સમયે વિવિધ નવ વર્ષ દિન ની સાથે ગાથા દિન ની ઉજવણી છે એવું નવરાત્રી માં પણ ત્રણ પ્રકારની નવરાત્રી છે.
ચૈત્ર સુદ ના નોરતા
અષાઢ સુદ ના નોરતા
આસો સુદ ના નોરતા
"સુદ" યાની સરસ "ઉ" કાર રૂપી બ્રહ્મા ના "દ" ની યાચના...
ભગવાન ના રંગ ની વાત, સાચવીને ભેળવવા,
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગીષ્ય જીગર:
No comments:
Post a Comment