Monday, July 12, 2021

રાઝે રજકણ ભારતીય જ

આજે વાત કરીએ અખન્ડ ભારત મા બનેલા તૂટેલા રાજ્યો ના રજકણ ની...

સિંધ તોડી પંજાબ હરિયાણા
મહારાષ્ટ્ર અને ગુજરાત
હરિયાણા માંથી દિલ્હી
બિહાર માંથી ઝારખન્ડ
મધ્ય પ્રદેશમાંથી છત્તીસ ગઢ
આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા
ઉત્તર પ્રદેશ માંથી ઉત્તરાંચલ

અને તો પણ સરદાર સાહેબ નું સૌથી ઊંચું લોખંડી પૂતળું??????

એ પણ મજૂરોના ઘરના લોખન્ડ થકી???

રાજ્ય કે કેન્દ્ર સરકારે વિભાગિય અભિગમ થકી એકના બે કર્યા. માત્ર રાજકીય લાભ લેવા માટે...

હવે જ્યારે બધું સમું સુથરુ ચાલ્યું તો ઉત્તર પ્રદેશમાં રોલ મોડેલ રિતે એક નવું સ્લોગન લાવ્યા...

"અમે બે અમારું એક" 

એને જો સાચે એવું તો 

"ટેક્સ મા છૂટ"...

રાજકીય કાવાદાવા માં ભારતીય સંપ્રભુતા બજેટ થી જળવાય એની ચિંતા થઈ??? કે પછી ભણતર અને કેળવણી વગર માત્ર કોમી હિંસા ના વિચાર ઓછા પડ્યા વોટ માંગવા માટે???

આજ દિન સુધી કાળા વાળ વાળા રાજીવભાઈ હોય કે ધોળાવાળ વાળા મોદીભાઈ, વોટિંગ માટે મહત્તમ રીતે બીજાને જ ગમે તેમ બોલી લોકને લોકોમાં હસાવી ને, મજાક કરીને, પોતાના તરફી માહોલ બનાવી, વોટ લેવાની ... અરે માફ કરજો વોત ઝુંટવીને પડાવવાની પરંપરા હવે તોડવાની જરૂર લાગીજ રહી છે. 

કેમકે ભણતર થકી કેળવણી વધી છે..

બાબા સાહેબ ભીમ રાવ આંબેડકર ભાઈએ સંવિધાન ભારતનું લખ્યું ત્યારે ભણતર ખૂબ ઓછું હતું. હવે વધ્યું છે તો પણ આરક્ષણ જેને રિઝરવેશન કહે છે તે વિષય નો પ્રકાશ બહાર આવે તે જરૂરી બન્યું છે...

જો ભારત મા વધુ ભણતર હોય,  પ્રતિષત મા તો શા માટે રિઝર્વેશન???

હજી પણ વંશીય પરમ્પરા ની ગૂંથણી વોટ મત માટે ચાલુ જ છે..!!!

આશા સહ છાત્રદેવો ભવ.

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગરમ જૈગીષ્ય જીગર:

મારા સ્વર્ગસ્થ પપ્પા ના ઇકોનોમિક વિષય મા પાસ થયેલા મિત્રો ની એમના દ્વારા બનાવાયેલી યાદી...

No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...