ખોવાઈ ગઇ અમારી
અષાઢી વાદળ ની ગરિમા
મારુ બાળપણ નું સ્વપ્ન
સફેદ વાદળી...
સૂકા માં વહેવું પડે.
આથી જ કાળા દેવ ના પૌત્ર
અનિરુદ્ધ નો સ્વર ધ્રુજયો
અધૂરા સુખદુઃખમાં, દેહ વેપારે.
મનુષ્યો ની મુઠી ઉંચેરી વાતમાં
અચાનક જ યક્ષ ની નોંધઃપોથીએ
માનવરત્નોમાં પ્રાણ પૂર્યા.
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગિષ્ય જીગર:
No comments:
Post a Comment