Saturday, July 24, 2021

પિતાનો ગદ્ય પ્રેમ પર્ણઅગ્રે

શિર્ષક : પિતાનો ગદ્ય પ્રેમ પર્ણઅગ્રે

જલસિંચન મુલરોમથી પર્ણ અગ્ર ના રોમ સુધી, પણ તરૂ થી છુટયા બાદ, પિંગઆક્ષે પવનથી બચનાર અને બચાવનાર એ "થ" ને પ્રણામ... 

લોકોને પણ પર્ણ લીલું જોઈ ને ઘણું યાદ આવે છે, પણ પીળા પર્ણ ના કુણપ ની ખામોશ નજાકત, એ તેને બચાવતા "થ" ને પ્રભારી જ છે.

પાંચમા ધોરણ નો પ્રયોગ, પીપળાના કે વડના પર્ણને સૂકવીને અંદરની કેશિકા ઓની જાળી બનાવવાનો યાદ હતો જ પણ પ્રૌઢે મગજ ની બારી ખુલતા સંશ્લેષણ ને જ મહત્વ આપેલ છે.

ઘણા વખતે સમજીને વેદના એ પીળી આંખોની, અંગ્રેજી  lithaly બ્લોન્ડ પુસ્તક અને સંસ્કૃત અરીદમન શબ્દોની યાદ આવી, તો પદ્ય ને ગદ્ય માં તબદીલ કરી પિતાના ગદ્ય રૂપી પ્રેમની વાચા ઉર્જાક્ષરમાં ટાંકી...

જય ગુરુદેવ દત્તાત્રેય... જય હિન્દ...

જીગરમ જૈગીષ્ય જીગર:

No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...