Tuesday, July 6, 2021

Rafael kranti

જય હિન્દ

આજે જ્યારે ભારત મા ચર્ચા નો વિરામ આવ્યો તો ફ્રાન્સ મા એ દૌર ચાલુ થયો એનો મર્મ ઊંચો આંકી જ શકાય… કેવી રીતે?

ભારતે વિમાનો 528 ની જગ્યાએ 1617 કરોડ મા ખરીદ્યા. એ પણ સંપૂર્ણ કાગળ પર ની પારદર્શી વાતો થી.

ફ્રાન્સ મા સવાલ પૂછયો શેરપાએ, કે જે સોફ્ટવેર ની કિંમત 100 રૂપિયા હતી તે ભારત પાસેથી 1000 કેમ ચાર્જ કરાયા યાની વસુલાયા??

આજ પડઘમ ની વાતે ભારતીય સમાચાર જગત ની અભિકરણ સંસ્થા ઓ ની વર્ણન શૈલી ની મજાક ના ઉડાડે એ વાત એમને યાની એડિટર યાની તંત્રી લોકોએ જોવાની રહેશે.

આમેય કોઈ સમાચાર ચેનલ આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી તો નથી, પણ દેશનો / ને/નું/ના/ની ક્ષમતા કેવી રીતે સમાચાર થી આકલન કરાવશે તે પણ સમય સંજોગ જ કહેશે.

SHERPA (Securing a Hybrid Environment for Research Preservation and Access) is an organisation originally set up in 2002 to run and manage the SHERPA Project.

શેરપા નું આખું નામ પણ વિશિષ્ટ છે ને!!!

https://www.telegraphindia.com/world/judge-appointed-in-france-to-investigate-corruption-in-rafale-fighter-aircraft-deal/cid/1821138

આ સમગ્ર વાત ચોક્કસ અતુલ્ય ભારતની પારદર્શી વાતો નો ઇતિહાસ ઉજાગર કરશે.

જય ગુરુદેવ દત્તાત્રેય

જય હિન્દ

જીગરમ જૈગીષ્ય જીગર:

No comments:

Post a Comment

શબ્દ રમત રમણે ની રમુજ

મૂળ પ્રાર્થના असतो मा सदगमय ॥  तमसो मा ज्योतिर्गमय ॥  मृत्योर्मामृतम् गमय ॥ સામાન્ય મજાક અન્ન એવો ઓડકાર ખરો, પણ .. દરેક મનુષ્યને પોતાની જ વા...