સરકારી સંસ્થા ઓનો ખાનગીકરન નો નિર્ણય કેટલો હિતાવહ કે જે કોને સંતોષી શકશે? એક ચર્ચ નો વિષય છે.
સરકાર પાસે ઘણી બધી એવી સંપતિઓ છે, જેની કાર્યક્ષમતાનો મહત્તમ રીતે ઉપયોગ પણ થતો નથી. આવી 100 જેટલી સંપતિઓના ખાનગી કરણ થી સર કાર રૂ. 2, 5 લાખ કરોડ મેળવશે.
સરકારી આંકડાઓ અનુસાર 31 માર્ચ, 2019ના રોજ દેશની 70 સરકારી કંપનીઓ જંગી ખોટમાં હતી અને તેમની કુલ ખોટનો આંકડો રૂ. 31,000 કરોડથી વધુ હતો. કેન્દ્ર સરકારની માલિકીના ઉદ્યોગોની વાર્ષિક નાણાકીય કામગીરીની સમીક્ષા કરતાં કંધ પબ્લિક એન્ટરપ્રાઈસ સર્વે 2018- 10" અનુસાર સૌથી વધુ ખોટ કરતાં ટોચના 10 જાહેર ક્ષેત્રના એકમોની કુલ ખોટ અન્ય 70 કંપનીઓની ખોટના 94.14 ટકા જેટલી છે સૌથી વધુ ખોટ કંપનીઓમાં ટોચના સ્થાને BSNL, MTNL, એર ઇન્ડિયા, સરકારી સ્કીમ કે જે વિશે લોકો અજાણ છે અથવા અજાણ રખાઈ ખાસ લોકો તરફથી ફાયદો ઉઠાવ્યા કરાય છે તે છે. ટપાલ ખાતા મા પણ લાંબા સમય થી ભરતી નથી કરાઈ.
As per linked of news economy level gernalist given suggestions for govt...
5 key areas Modi govt should focus on to walk the private sector talk
1. Simplified tax regime
Government already made GST...
2. Contract enforcement
It's necessary but what about high salaried personnel staff which are already doing nothing, and still seated in air-condition cabin with ricliner chair???
3. Well-functioning financial sector
This suggestion is hopeless as per recent record new development of states without having income for their new MLAs salary or without infrastructure for just getting benefits of political vote bank ... What necessary of making born new States in smaller criteria and Even after made it why other states income adjourned or other states income fulfill up that state expenses. Example Telangana
4. Improved foreign investment climate
Since 2014 or after Modi government maintain only old reform of investment is not liable to say but for such policy decisions made and baaned on Chinese products is foolish decisions...
One side Aatmanirbhar Bhaarat application and other side foreign investment???
If previously the foreign investment done, and now it's not coming than what necessary to purchase defence system or developing isro setelite ???
We can used other countries setelite by rental mode ...
5. Developing infrastructure
Indian infrastructure is only use to with political person they are either government MLA or IAS or those who knows the government scheam better way... Not for Common people... Who are not knowing the Atal pension yojna and still investment done by them in irda's established insurance company...
Postelal department employee if coming to your home than ok otherwise people so much unknown from better part investment of coming scheam of government... They put invest in only pvt bank which employs are coming to your home and made it online way facilities...
Now a days all banks fixed deposit rates are also down who will make interested in lower percentage deposit???
જો સરકારે ખાનગીકરણ કરવું હોય તો તેનું માળખું વ્યવસથિત કરી અને તેની છટક બારી ને બન્ધ કરવા એવી ખાનગી અજનસી ને કામ સોંપવું જોઈએ કે જે એક પણ લૂઝ પોલ ના રાખે તેવા કાયદા બનાવી આત્મનિર્ભર ભારત નું માળખું મજબૂત બનાવવા નિયમો ચોક્કસ કરાવે.
હાલ મા તો લોકપાલ પણ ઊંઘે જ છે.
जहां तक भारत की ऊन्नती का सवाल है, देश आजाद होने बाद एक भी बार भारतीय रूपया आंतर राष्ट्रीय धोरण पर कभी नही ऊपर गया ही नही।
हर दादा को पोता प्यारा होता है, लेकिन पता नही रुपये को दो अठन्नी से ही क्यों प्यार है?
चवन्नी वाला गेंडा कब आएगा??
जहां तक कोस्ट कटिंग है तो कागज़ के नोट ओर लोखंड के सिक्के से manipulation बहुत हो चुका है।
अगर सरकार को भविष्य सम्भालना है तो खानगी कम्पनी के मुलाज़िम की तनख्वाह मिनिमम वेगस एक्ट के तहत हर राज्यो के propotionet आवक को नज़र अंदाज़ करके एक ही रिफार्म में gst के जैसे करनी होगी।
अभी अभी पता चल की गुजरात की मजदूर की मजदूरी के साल से जहां ₹ 350/- तकरीबन है वहीं कोलकाता में 250/-₹ के तकरीबन अभी अभी की गई है।
ऐसे हर राज्यो में अलग अलग क्यों रखी है?? क्योंकि उनकी आवक अलग अलग है । तो फिर gst क्यो सबका एक किया???
ભગવાન સૌનું ભલું કરે અને શરૂઆત મારાથી કરે.
शुभस्यशीघ्रम।
JAY Gurudev Dattatreya
JAY Hind
JIGAR JAIGISHYA
No comments:
Post a Comment