જુઓતો માત્ર પૃથ્વી જ છે.
એવું નથી કે શ્વેતશ્યામજ.
કુદરતી રંગો જ મનુષ્ય મહીંના
મૂળ કિરમજી ની ચાડી છે.
ૐ ઉચ્ચારણ ઋષિ પાસેજ!!!
દેવોની પાસે જો મહેચ્છા તો
ગર્ભદીવાલ ઉજાગર કરવાની.
પણ માઁબાપ ચહે છે...
માત્ર પોતાના જ ગુણપ્રવર્ધન
સંસ્કાર બુદ્ધિ વિનિમય થકી!!!!
ધજા તો દ્વારકાની ફાટી
ઉંચા વીજ પ્રવાહ ને અવરોધતી.
નાના થિંગડા થી પણ,
ઢાંકણ બનતા કપડાંની વાતોથી
દેવ અજાણ નહીંજ હોય..
જય ગુરુદેવ દત્તાત્રેય
જય હિન્દ
જીગરમ જૈગીષ્ય જીગર:
No comments:
Post a Comment